તા. 25/9/20 ના રોજ અમને માં આશાપુરા બી.એડ. કૉલેજ ઑફ એજ્યુકેશન માં અમારા પ્રિન્સિપાલ ડૉ. પલ્લવી બેન શાહ દ્વારા બધી જ તાલીમાર્થી બહેનોને કોઈપણ એક પુસ્તકની સમીક્ષા લખી બ્લોગ પર મૂકવાનું જણાવ્યું .આથી હું નીચે પ્રમાણે "દિવાસ્વપ્ન" પુસ્તક ની સમીક્ષા કરી છે. દિવાસ્વપ્ન પુસ્તકનું નામ : દિવાસ્વપ્ન લેખકનું નામ : ગિજુભાઈ બધેકા પ્રકાશનનું નામ : સંસ્કાર સાહિત્ય મંદિર આવૃત્તિ : 2008 કિંમત : 40 ₹ ◆ લેખકનો પરિચય- ગિજુભાઈ બધેકા જન્મ : ૧૫ નવેમ્બર , ૧૮૮૫ ચિત્તળ , અમરેલી , ગુજરાત મૃત્યુ : ૨૩ જૂન , ૧૯૩૯ મુંબઈ વ્યવસાય : વકીલાત , શિક્ષણ-કેળવણી ભાષા : ગુજરાતી રાષ્ટ્રીયતા : ભારતીય શિક્ષણ : મેટ્રીક મુખ્ય પુરસ્કારો : રણજિતરામ સુવર્ણચંદ્રક ( ૧૯૩૦) ગિજુભાઈ બધેકા: (૧૫ નવેમ્બર ૧૮૮૫ – ૨૩ જૂન ૧૯૩૯) શિક્ષણવિદ્ હતા, જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેઓ "મૂછાળી મા" ન...
Comments
Post a Comment