Maths questions bank
વર્ષ: 2019-2021
નામ: કૃતિ સેંઘાણી
રોલ નં: 29
વિષય: ગણિત વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર
વિષયાંગ: પ્રશ્નબેન્ક
માર્ગદર્શક: મેઘાબેન શાહ
વિભાગ-A
1) ગણિતમંડળની કોઈ પણ બે અગત્યતા જણાવો.
2) ભારતીય ગણિતશાસ્ત્રીઓના નામ જણાવો.
3) અંક ગણિતના કોઈ બે હેતુઓ જણાવો.
4) ગણિતમંડળના બંધારણના હોદ્દાઓ જણાવો.
5) કોયડા ઉકેલના સોપાનો જણાવો.
6) રચનાત્મક મૂલ્યાંકન માટેની વિવિધ પ્રવૃત્તિઓ જણાવો.
7) રેખા L પર M એ -5 ને સંગત છે અને N એ -4 ને સંગત છે, તો MN શોધો.
8) એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી પાંચ ગણું છે, તો તે ખૂણાનું માપ શોધો.
9) કોઈપણ ઘટનાના સંભાવનાના મૂલ્યની સંભાવના શું હોય?
10) હેરોનનું સૂત્ર જણાવો.
11) બહુપદી p(x) = 3x- 5x^૨ , x=2 આગળ બહુપદીનું મૂલ્ય શોધો.
12) ત્રાસી ઉંચાઈ 10 સેમી, ત્રિજયા 7 સેમી હોય તો લંબવૃતીય શકુંની વક્રસ્પતિનું ક્ષેત્રફળ શોધો.
13) આર્યભટ્ટ એ કયા ગ્રંથની રચના કરી હતી.
14) બીજ ગણિતના પ્રારંભની લાક્ષણિકતાઓ જણાવો.
15) ગુજરાતમાં કઇ સાલમાં ઉરચ માધ્યમિક કક્ષાએ વિજ્ઞાનપ્રવાહ શરૂ થયા?
16) π એક અસંમય સંખ્યા છે, એ કોણે સાબિત કર્યું હતું?
17) નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો.
1] 89.99 2] 0.001938
18) રામાનુજનનો જન્મ ક્યાં થયો હતો.
19) ગણિત પ્રયોગશાળાથી થતા લાભ જણાવો.
20) રચનાત્મક મૂલ્યાંકનનાં લક્ષણો જણાવો.
21) ભૂમિતિ શિક્ષણમાં ત્રણ તબક્કાઓ જણાવો.
22) વર્તુળના બે ભિન્ન બિંદુઓને જોડતા રેખાખંડ ને વર્તુળની ___________ કહે છે?
23) સમાંતરબાજુ ચતુષ્કોણ ABCD માં /_ A = 75° હોય તો /_B=?
24) અવલોકન 9, 79,45,66,99,59 નો મધ્યક શોધો.
25) ∆ ABC માં AB=9.8 સેમી. અને AC= 7.6 સેમી. હોય તો BC ની લંબાઇ__________ સેમી હોય ?
26) ગણિતમાં ભાસ્કરાચાર્ય-2 નું પ્રદાન તેના કયા કયા પુસ્તકથી જાણીતું છે?
27) π ની કિંમત ક્યાં ખંડમાં જોવા મળે છે? તે ખંડ નું નામ જણાવો.
28) છેદિકાની એક તરફના અંત:કોણને શું કહે છે?
29) ગણિતશિક્ષકની વ્યાવસાયિક સજ્જતા કોઈ પણ બે જણાવો.
30)
ગણિત પાઠ્યપુસ્તક ના આંતરિક લક્ષણો જણાવો.
વિભાગ-B
પ્રશ્ન-2-નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો.(પ્રત્યેક નો 2 ગુણ)
1) અંકગણિતનું અધ્યાપન કરાવતી વખતે તમે કઇ કઇ બાબતોનું ધ્યાનમાં લેશો?
2) ગણિત શિક્ષકની અગત્યતા જણાવો.
3) ગણિત શિક્ષણમાં સતત-સર્વગ્રાહી મૂલ્યાંકનની સ્પષ્ટ કરો.
4) મધ્યસ્થ શોધો: એક વર્ગમાં 8 વિદ્યાર્થીઓ ના વજન નીચે પ્રમાણે છે
40, 25,60,40,35,45,38, 39
5) અવયવ પાડો: 25/4x^૨ - y^૨ /9.
6) ગણિત શિક્ષણમાં રામાનુજનના પ્રદાનની ચર્ચા કરો.
7) 11.2 સેમી ત્રિજીયાવાળા ગોળાનું ઘનફળ શોધો.
8) ચકાસો : X^૩ + Y^૩ = (X+Y) (XZ- XY+ YZ)
9) અંકગણિતના સિદ્ધાંતોનું વર્ણન કરો.
10) યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી વિસ્તરણ કરો : (X+2Y+4Z)^૨
વિભાગ-C
પ્રશ્ન-3-નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આશરે 150 શબ્દોમાં આપો. (પ્રત્યેકના 4 ગુણ)
1) ગણિત શિક્ષકના વ્યવસાયિક વિકાસ અને ગુણવત્તા અંગે ચર્ચા કરો.
2) QR=6 સેમી, m/_Q= 60 અને
PR-PQ =2 સેમી હોય તેવા ત્રિકોણની રચના કરી રચનાના મુદ્દા લખો.
3) કાટકોણ ત્રિકોણમાં એક બાજુની લંબાઈ 12 સેમી છે અને કર્ણની લંબાઈ 13 સેમી છે. તો કાટકોણનું ક્ષેત્રફળ મેળવો.
4) એક મકાનના અર્ધગોળાકાર ઘુમ્મટને રંગ કરવાનો છે. જો અર્ધગોળાકાર ઘુમ્મટનો પરિઘ 17.6મીટર હોય, તો તેને 100 સેમીના ₹5 લેખે રંગવાનો ખર્ચ શોધો.
5) બીજગણિત અધ્યાપનના હેતુઓ લખી બીજગણિતમાં કોયડા ઉકેલનું અધ્યાપન શી રીતે કરશો તે સમજાવો.
વિભાગ-D
1) ગણિત શિક્ષણમાં નિદાનાત્મક અને ઉપચારાત્મક કાર્યની વિગતવાર સમજૂતી આપો.
2) એક બગીચો એ ■ABCD ના આકારમાં છે, જ્યાં m/_C=90 તથા બાજુઓની લંબાઈઓ AB=11મીટર, BC=2 મીટર, CD=4 મીટર અને AD=8મીટર છે. તો તે બગીચાનું ક્ષેત્રફળ મેળવો.
3) ધોરણ-૯ ગણિતના પાઠ્યપુસ્તકનું વિવેચનાત્મક વિશ્લેષણ કરો.
4) એક ખેતરનો આકાર સમલંબ ચતુષ્કોણ છે, તેની સમાંતર બાજુઓ 25 મીટર અને 10 મીટર લંબાઈની છે સમાંતર ન હોય તેવી બાજુઓ 14 મીટર અને 13 મીટર હોય તો ખેતરનું ક્ષેત્રફળ શોધો.
5) ધોરણ- ૯ ગણિત પાઠ્યપુસ્તકનો કોઈ એકમ પર સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનના આધારે આયોજન તૈયાર કરો.
Comments
Post a Comment