Science Questions Bank
મા આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશન
વર્ષ :2019 - 2021
નામ:કૃતિ સેંઘાણી
રોલ નં: 29
વિષય: વિજ્ઞાન અને ટેકનોલોજી પદ્ધતિ શાસ્ત્ર અને વિષયવસ્તુ
વિષયાંગ: પ્રશ્નબેન્ક
માર્ગદર્શક: મેઘાબેન શાહ
વિભાગ-A
પ્રશ્ન -1 : નીચેના પ્રશ્નનોના એક શબ્દ કે એક વાક્ય મા ઉત્તર આપો. (પ્રત્યેકનો 1 ગુણ)
1) અભ્યાસક્રમનો અર્થ જણાવો.
2) પાઠયક્રમ એટલે શું?
3) ટીંડલ અસર એટલે શું?
4) રંગસૂત્રો શાના બનેલા છે?
5) સૂકો બરફ એટલે શું?
6) દળ-સંચયનો નિયમ આપો.
7) ડૉ .વી . કે કોહલી અનુસાર વિજ્ઞાન- મંડળના પ્રકરો જાણવો.
8) વિજ્ઞાનમેળાના પ્રકારો જણાવો.
9) પ્રત્યક્ષ અધ્યયન પદ્ધતિ એટલે શું?
10) કેનાલ કિરણો ક્યાં પ્રકારના છે?
11) નિયમિત ગતિ કરતાં દડાના વેગમાં પ્રતિ સેકન્ડે કેટલો વધારો થાય છે?
12) રુથરફોર્ડ આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં --------- ધાતુનો વરખ પસંદ કર્યો.
13) ક્ષેત્ર પયર્ટન એટલે શું?
14) વિજ્ઞામેળાની બે ઊયોગીતા જણાવો.
15) શાળા માટે વનસ્પતિ બાગના બે મહત્વ જણાવો.
16) પ્રત્યક્ષ અધ્યયન પદ્ધતિના લાભ જણાવો.
17) બાહ્યબળથી પદાર્થમાં કઇ ચાર અસર પેદા થાય છે?
18) વનસ્પતિની ત્રણ સરળસ્થાયી પેશીઓના નામ આપો.
19) હાઇડ્રોજન પર્માનુના સમસ્થાનિકોના નામ આપો.
20) સંકલ્પના ચિતાર પદ્ધતિના સોપાનોના નામ જણાવો.
21) આકાશ દર્શનની અગત્યતા જણાવો.
22) વિજ્ઞાનમંડળની બે ઉપયોગિતા જણાવો.
23) ન્યુટનની ગતિનો કયો નિયમ બળની વ્યાખ્યા આપે છે?
24) 500Hz આવૃતિ ધરાવતા ધ્વનિતરંગનો આવર્તકાળ શોધો.
25) એક પદાર્થ પર 5 N બળ લગાડતાં તેમાં 10 m/s^2 પ્રવેગ ઉત્પન્ન થાય છે તો પદાર્થનું દળ કેટલું હશે?
26) આર્કિમિડીઝનો સિદ્ધાંત લખો.
27) વિજ્ઞાન શિક્ષણમાં માછલીઘરની બે ઉપયોગીતા જણાવો.
28) વિજ્ઞાન પ્રયોગશાળાનું મહત્વ જણાવો.
29) ફુગની કોષદીવાલનું રાસાયણિક બંધારણ આપો.
30) વિજ્ઞાનમંડળના કોઈ ચાર હોદેદારોના નામ આપો.
વિભાગ-Bપ્રશ્ન-2- નીચેના પ્રશ્નનોના ટૂંકમાં ઉત્તર આપો.(પ્રત્યેકના 2 ગુણ)
1) વિજ્ઞાનમંડળનું મહત્વ સ્પષ્ટ કરો.
2) વિજ્ઞાન શિક્ષણમાં શાળા વનસ્પતિબાગની ઉપયોગીતા જણાવો.
3) ગ્રીનહાઉસ અસર વિશે નોંધ લખો.
4) ઘર્ષણના લાભાલાભ જણાવો.
5) ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી શિક્ષણના વિકાસ કઈ રીતે થયો છે ?
6) તમે જળચરઘરનો અધ્યાપન કાર્યમાં શી રીતે ઉપયોગ કરશો?
7) નિલંબિત દ્રાવણ અને કલિલ દ્રાવણ કોને કહે છે? અને તેના ગુણધર્મો લખો.
8) મૃદુતક પેશીનાં કાર્યો જણાવો.
9) રાસાયણિક ખાતર વિશે ટૂકનોંધ લખો.
10) ક્ષેત્ર અભ્યાસ એટલે શું? તેના આયોજન કેવી રીતે કરશો?
વિભાગ -C
પ્રશ્ન-3- નીચે આપેલા પ્રશ્નનોના ઉત્તર 150 શબ્દોમાં આપો.( પ્રત્યેકના 4 ગુણ)
1) નીલ્સ બોહરના પરમાણુ નમૂના વિશે ટૂકનોંધ લખો.
2) ગુરુત્વાકર્ષનો સાર્વત્રિક નિયમ આપી તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો.
3) વિજ્ઞાન પ્રક્રિયા કૌશલ્ય વિકાસ માટેની પ્રવૃત્તિઓ લખો.
4) વિજ્ઞાન અને ટેકનોલોજીની સંકલ્પનાઓના નિર્માણ માટે ICT ના ઉપયોગ જણાવો.
5) વિજ્ઞાનમેળો યોજવાના હેતુઓ જણાવી તેનું આયોજન શી રીતે કરશો?
વિભાગ-D
પ્રશ્ન-4- નીચેના પ્રશ્નોના ઉત્તર 200 શબ્દોમાં આપો. (પ્રત્યેકના 5 ગુણ)
1) ધોરણ ૯ ના કોઈપણ એકમના આધારે અધ્યાપન માટે સંકલ્પના ચિતાર પદ્ધતિના આધારે પાઠ આયોજન તૈયાર કરો.
2) વનસ્પતિ ઉછેર તકનીકના સંરક્ષણના તબક્કાઓ સમજાવો અને પાકની જતી સુધારણાથી થતા લાભો ચર્ચો.
3) રુથરફોર્ડનો પ્રયોગ આકૃતિ સહિત વર્ણવો.
4) વિજ્ઞાનમંડળના બધાંરણ માટેના
હોદેદારોના હોદ્દા તથા કાર્ય જણાવો.
5) પ્રત્યક્ષ અધ્યયન પદ્ધતિ એટલે શું? શિક્ષક અને વિદ્યાર્થીઓની ભૂમિકા વર્ણવો.
Comments
Post a Comment