તા: 8/2/20ની
વિષય : શિક્ષણમાં નાટય અને કલા
વિષયાંગ: હેમુ ગઢવી (સંગીતકાર )
મા આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશનમાં અમારા વિષય: શિક્ષણમાં નાટય અને કલામાં પ્રવૃતિ
વિવિધ કલા રત્નો નો સમાવેશ થાય છે.
આ બધા કલા રત્નો વિશે માહિતી મેળવવામાં ની હતી. જેના માટે કુલ 8 ગુપ પાડવામાં આવ્યા હતા. દરેક ગુપમા 5 સભ્ય હતા. તેમાંથી અમારું ગુપ 7મું હતું અને અમને હેમુ ગઢવી વિશે માહિતી એકઠી કરવાની હતી.
સભ્યોના નામ :
ગઢવી લક્ષ્મી
સેંઘાણી કૃતિ
મહેશ્વરી મનીષા
ગોરી પુનમ
સરવૈયા જયોતિ
પહેલા અમે ચાટૉ તૈયાર બનાવ્યું હતું.
ત્યારબાદ ppt દ્વારા હેમુ ગઢવી વિશેની
માહિતી આપી હતી. અને તેમનું લોકગીત રજૂ કરયું હતુ.
● લોકગીત અને ભજનનો હેમુ ભાઇગઢવીને નાનપણથી જ શોખ હતો જેથી તેઓ 14 વર્ષની વયે શકિત પ્રભાવ કલામંદિરમા મહિને 12 રુપિયાના પઞારે જોડાયા હતા.
● હેમુ ગઢવી એ આકાશવાણી મા 1955ની સાલમાં તાનપુરા કલાકાર તરીકે જોડાયા હતા.
Comments
Post a Comment