નામ:કૃતિ સેંધાણી(રોલ નબંર:29)
વિષય : એક શિક્ષક તરીકે તરુણઓને સલાહ અને માર્ગદર્શન કેવી રીતે આપશો??
તરુણાવસ્થા:
તરુણાવસ્થા એ બાળાપણ અને પુખ્તઅવસ્થા વચ્ચેનો સંક્રાંતિકાળ છે. તે પુખ્તઅવસ્થામાં પ્રવેશ મેળવવાની અવસ્થા છે. તે માનસિક અને શારીરિક વિકાસ નિર્ણયાત્મક તબબ્કો છે.
માર્ગદર્શન:
👉 તારુણાવસ્થા એ સંવેગોની અવસ્થા છે. આથી તરુણઓની સંવેગિક જરૂરીયાત સંતોષવામાં મદદ કરાવી જરૂરી છે. આ દરમિયાન પ્રેમની જરૂરીયાત , સ્વીકૃતિ , મોભો , કદર વગેરેની યોગ્ય માવજત અને પરિપક્વતા માટે યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ.
👉વિજ્ઞાન અને ટેકનોલોજી વિકાસના કારણે વ્યવસાયોનું વૈવીધ્ય અને સંકુલતા વધ્યા છે. આથી કાર્ય ના જગતમાં સતત પરિવર્તન પામી રહેલ અને વિશાળ રહેલી વયવસાયિક તકો સાથે પોતાની શકિતઓ અને અભિરુચિઓને બંધબેસતાં કરાવા માર્ગદશન આપવું .
👉તેમની માનસિક વિકાસ તે માટે સારા પુસ્તકો વાંચવા માટે પ્રેરણા પુરી પાડવી જોઈએ.
👉તેનો મિત્રતા બની યોગ્ય સમસ્યાઓ વિશે જાણી ને સલાહ આપીશ.
👉તેઓ કોઈ વ્યસન થી પીડાતા હશે તો તેઓને તેવું ના કરવાજોઈએ અને તેની પાછળ ના ગેરફાયદા જણાવીશ.
Comments
Post a Comment