Posts

Showing posts from February, 2020

નામ:કૃતિ સેંધાણી(રોલ નબંર:29)

વિષય : એક શિક્ષક તરીકે તરુણઓને સલાહ અને માર્ગદર્શન કેવી રીતે આપશો?? તરુણાવસ્થા: તરુણાવસ્થા એ બાળાપણ અને પુખ્તઅવસ્થા વચ્ચેનો સંક્રાંતિકાળ છે. તે પુખ્તઅવસ્થામાં પ્રવેશ મેળવવાની અવસ્થા છે. તે માનસિક અને શારીરિક વિકાસ નિર્ણયાત્મક તબબ્કો છે. માર્ગદર્શન: 👉 તારુણાવસ્થા એ સંવેગોની અવસ્થા છે. આથી તરુણઓની સંવેગિક જરૂરીયાત સંતોષવામાં મદદ કરાવી જરૂરી છે. આ દરમિયાન પ્રેમની જરૂરીયાત , સ્વીકૃતિ , મોભો , કદર વગેરેની  યોગ્ય માવજત અને પરિપક્વતા માટે યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. 👉વિજ્ઞાન અને ટેકનોલોજી વિકાસના કારણે વ્યવસાયોનું વૈવીધ્ય અને સંકુલતા વધ્યા છે. આથી કાર્ય ના જગતમાં સતત પરિવર્તન પામી રહેલ અને વિશાળ રહેલી  વયવસાયિક તકો સાથે પોતાની શકિતઓ અને અભિરુચિઓને બંધબેસતાં કરાવા માર્ગદશન આપવું . 👉તેમની માનસિક વિકાસ તે માટે સારા પુસ્તકો વાંચવા માટે પ્રેરણા પુરી પાડવી જોઈએ. 👉તેનો  મિત્રતા બની યોગ્ય સમસ્યાઓ વિશે જાણી ને સલાહ આપીશ. 👉તેઓ કોઈ વ્યસન થી પીડાતા હશે તો તેઓને તેવું ના કરવાજોઈએ અને તેની પાછળ ના ગેરફાયદા જણાવીશ.
                                         તા: 10/2/'20                        વિષય : તરુણ અવસ્થા ધરાવતાં બાળકોના લક્ષણો જાણીને વિસ્તૃત અહેવાલ તૈયાર કરો .                                  તા. 7/2/'20 ના રોજ અમારી કોલેજ ઓફ એજ્યુકેશન માં અમને તરુણ બાળકોના લક્ષણો જાણીને તેના વિશેનો અહેવાલ તૈયાર કરવા માટેની પ્રવૃતિ આપવામાં આવી હતી. માર્ગદર્શન તરીકે અંકિતભાઈ જોષી રહ્યા હતા.                               મેં બસમાં તથા મા આશાપુરા હાઇસ્કૂલમા ધોરણ-9 અને ધોરણ-11 મા અભ્યાસ કરતા તરુણ-તરુણીઓનું નિરીક્ષણ કર્યું હતું. અને તેમનામા અલગ અલગ લક્ષણો જોવા મળ્યાં હતા. 👉 તેઓમા શારીરિક વિકાસ થયો છે જેમાં  👦 છોકરાઓને દાઢી, મૂછ ના દોર ફૂટેલા તેમજ જાતીય અંગોનો વિકાસ થાય છે .  👧 છોકરીઓમા માસિકની શરૂઆત અને સ્તનપ્રદેશની વૃદ્ધિ થાય છે.  👉 તરુણ બાળકોને પોતાના મિત્રો સાથે રહેવુ વધારે ગમે છે, તે પોતાની નાની -નાની વાતો એકબીજા ને શેર કરે છે. 👉 તેમને કોઈ પણ જાતનું બંધન ગમતું નથી તે પોતાનું ધાર્યું કરે છે . 👉 નાની નાની વાત પર હાઇપર થઇ જાય છે.
Image
                                           તા: 8/2/20ની       વિષય : શિક્ષણમાં  નાટય અને કલા વિષયાંગ : હેમુ ગઢવી  (સંગીતકાર )                                મા આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશનમાં અમારા વિષય: શિક્ષણમાં નાટય અને કલામાં પ્રવૃતિ   વિવિધ કલા રત્નો નો સમાવેશ થાય છે.  આ બધા કલા રત્નો વિશે માહિતી મેળવવામાં ની હતી. જેના માટે કુલ 8 ગુપ  પાડવામાં આવ્યા હતા. દરેક ગુપમા 5 સભ્ય હતા. તેમાંથી અમારું ગુપ 7મું હતું  અને અમને હેમુ ગઢવી વિશે માહિતી એકઠી કરવાની હતી.  સભ્યોના નામ : ગઢવી લક્ષ્મી સેંઘાણી કૃતિ મહેશ્વરી મનીષા ગોરી પુનમ સરવૈયા જયોતિ                                        પહેલા અમે ચાટૉ તૈયાર બનાવ્યું હતું. ત્યારબાદ ppt દ્વારા હેમુ ગઢવી વિશેની માહિતી આપી હતી.  અને તેમનું લોકગીત રજૂ કરયું હતુ.                                                                     ● લોકગીત અને ભજનનો હેમુ ભાઇગઢવીને નાનપણથી જ શોખ હતો જેથી તેઓ 14 વર્ષની વયે શકિત પ્રભાવ કલામંદિરમા મહિને 12 રુપિયાના પઞારે જોડાયા હતા.                                           ● હેમુ ગઢવી એ આકાશવાણી મા 1955ની સાલમાં તાનપુરા કલાકા...