ફિલ્મ રીવ્યુ
તા. 25/9/20 ના રોજ અમને મા આશાપુરા બી.એડ. કૉલેજ ઑફ એજ્યુકેશન માં અમારા પ્રિન્સિપાલ ડૉ. પલ્લવી બેન શાહ દ્વારા બધી જ તાલીમાર્થી બહેનોને કોઈપણ એક શૈક્ષણિક ફિલ્મ જોઈ તેનું રીવ્યુ લખી બ્લોગ પર મૂકવાનું જણાવ્યું .આથી હું નીચે પ્રમાણે "ચૉક અને ડસ્ટર" રિવ્યુ લખ્યું છે. ચૉક અને ડસ્ટર દિગ્દર્શન: જયંત ગિલેટર ઉત્પાદિત : અમીન સુરાણી લખાયેલ : રણજીવ વર્મા નીતુ વર્મા સ્ટારીંગ : જુહી ચાવલા શબાના આઝમી ઝરીન વહાબ દિવ્ય દત્તા ઉપાસના સિંઘ સંગીત : સંદેશ શાંડિલ્ય સિનેમેટોગ્રાફી: બાબા આઝમી સંપાદિત : સંતોષ મંડળ પ્રોડકશન કંપની: સુરાણી પિકચર્સ વિતરિત: સોની પિકચર્સ નેટવકર્સ ભારત પ્રકાશન તારીખ: 15 જાન્યુઆરી,2016 સમય : 130 મિનિટ દેશ : ભારત ભાષા : હિન્દી ચૉક...