તા: 21/2/'20

વિષય: કલા અને નાટ્યકલાનું માનવજીનમાં મહત્વ.
વિષયાંગ: કલા અને સંસ્કૃતિ


નામ:કૃતિ સેંઘાણી
રોલ નં: 29

માર્ગદર્શક: પ્રો . અંકિતભાઈ જોષી


ગ્રુપ ના સભ્યો :

1) રાધિકાબેન
2) અવનીબેન
3) કૃતિબેન
4) નીતાબેન
5) ગીતાબેન
6) કુલસુમબેન
7) રોશનબેન


             અમારી કોલેજ મા આશાપુરા કૉલેજ ઓફ એજ્યુકેશન ના રોજ કલા અને નાટ્યકલાનું માનવજીવનમાં મહત્વ મા રહેલા અલગ અલગ ટોપિક વિશે ની માહિતી અલગ અલગ ગ્રુપ ને આપવામાં આવી હતી. તેમાંથી અમારા ગ્રુપ ને કલા અને સંસ્કૃતિ વિશે માહિતી એકઠી કરવાની હતી.આ માહિતી અમે ગૂગલ તેમજ યુટયુબ પરથી એકઠી કરી હતી.
         
               તા:29/2/'20 ના રોજ અલગ અલગ ગ્રુપ દ્ધારા એકઠી કરેલી માહિતી વર્ગખંડ સમક્ષ રજૂ કરવામા આવી હતી. અમે કલા અને સંસ્કૃતિ વિશે માહિતી આપી હતી.
                 કલા અને સંસ્કૃતિ નો અર્થ અને કલા ને સંસ્કૃતિ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલી છે તેના અંગો , અભિવ્યક્તિ , વારસો અને વૈભવ વિશે ની માહિતી રજૂ કરી હતી .


Comments

Popular posts from this blog

પુસ્તક સમીક્ષા

Science Questions Bank

Maths questions bank