Science Questions Bank
મા આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશન વર્ષ :2019 - 2021 નામ:કૃતિ સેંઘાણી રોલ નં: 29 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી પદ્ધતિ શાસ્ત્ર અને વિષયવસ્તુ વિષયાંગ : પ્રશ્નબેન્ક માર્ગદર્શક : મેઘાબેન શાહ વિભાગ-A પ્રશ્ન -1 : નીચેના પ્રશ્નનોના એક શબ્દ કે એક વાક્ય મા ઉત્તર આપો. (પ્રત્યેકનો 1 ગુણ) 1) અભ્યાસક્રમનો અર્થ જણાવો. 2) પાઠયક્રમ એટલે શું? 3) ટીંડલ અસર એટલે શું? 4) રંગસૂત્રો શાના બનેલા છે? 5) સૂકો બરફ એટલે શું? 6) દળ-સંચયનો નિયમ આપો. 7) ડૉ .વી . કે કોહલી અનુસાર વિજ્ઞાન- મંડળના પ્રકરો જાણવો. 8) વિજ્ઞાનમેળાના પ્રકારો જણાવો. 9) પ્રત્યક્ષ અધ્યયન પદ્ધતિ એટલે શું? 10) કેનાલ કિરણો ક્યાં પ્રકારના છે? 11) નિયમિત ગતિ કરતાં દડાના વેગમાં પ્રતિ સેકન્ડે કેટલો વધારો થાય છે? 12) રુથરફોર્ડ આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં --------- ધાતુનો વરખ પસંદ કર્યો. 13) ક્ષેત્ર પયર્ટન એટલે શું? 14) વ...